”બકુડી” તારી યાદો થી જીંદગી મારી ખુબસુરત રહશે, 😍😍 મારી આખોમાં તારો જ ચહેરો રહશે, 🙈🙈
કોઈ નહીં લઇ શકે ક્યારેય તારી જગ્યા કારણ આ દિલને હંમેશા તારી જરૂરત રહશે.. ☝️😍😘
આખી દુનિયાને હેરાન કરું એવો છું હું, 😎
”બકુડી” બસ એક તારા થીજ હેરાન થાવ છું હું… ☝️😍😘 વાયડુ ”બકુ” માલુ.. ☺️☺️
બકુડી” મારી એક ઇચ્છા આ પણ છે, તું સુઇ ગઇ હોય મારા બાહો મા અને હું તારી ”કમર” પર ગલી-ગલી કરુ, 🙈
અચાનક આંખ ખુલે તારી અને હું તારા ગાલ પલ મીઠી કીચી-કીચી કલુ… 🙈☝️😍😘
મે કહ્યું ”બકુડી” તને દરેક સણગાર💅🏻💍💄 શોભે છે એવું કેમ??
બકુ બોલી પાગલ તારી ”કાતીલ” નજરનો કમાલ છે… 🙈☝️😍😘
તારી પાસે મારી એકમાત્ર અરજ છે , જીવવા માટે મને ”બકુડી” એક તારી ગરજ છે… ☝️😍😘
#બક્કુ…😘
ભલે તારો ફોન ના આવે…📱
પણ હિચકી તો રોજ આવે છે..💑
😍 ”બકુડી” તુ આમ રૉજ રૉજ નવા ફોટૉ📷
અપલૉડ ના કર,🙈 હુ હ્રદયરૉગ નૉ દર્દી છુ…
☝️😘😀
”બકુડી” રંગવા તને રંગ હું ખુબ પાકો લાવ્યો છુ, 😎
પ્રેમ માં લસોટી લપેટવા તને સિંદુર લાવ્યો છુ.. ☝️😍😘
”બકુડી” કહું કે શું છે, મારા માટે તું??
મારી સવારની પહેલી.આળસ છે તું,
આંખ ખુલતા જ આવતો પહેલો વિચાર છે તું.. ☝️😍😘
”બકુડી” મને પૂછે છે કે હું તારી કોણ છુ?? 😕😕
કોઈ કહો એને કે, મારી જીંદગી ની ”Favorite Notification” છે એ.. ☝️😍😘
ઉફફ.. ડોબી ”બકુ”
We are thinking u loved our Jo Bakudi Whatsapp Status. you can also checkout some new Categories.