Bakudi Status

Jo Bakudi Status – Latest and Best Jo Bakudi Status for Whatsapp

Bakudi Status: Bakudi Whatsapp and Facebook Status are trending nowadays in Gujarat. We Created Latest Jo Bakudi Whatsapp Status. Jo Bakudi Status in Gujarati Language is famous nowadays.Jo Bakudi Tara Mate Nava Whatsapp Status Lavyo Chu. Enjoy Jo Bakudi Status.

”બકુડી” તારી સુંદરતા👱🏻♀ ની શું વાત કરું,
ફુલ પણ સરમાઈ🙈 ગયુ તારા હાથ નો સ્પર્શ પામી.. ☝️😍😘

જ્યારે ભૂખ ના લાગે, 😕
ઉંઘ ના આવે, 😴
મન કયાંક ન લાગે, 🤦🏻♂
તો સમજવું કે તમારા જીવનમાં વિટામિન ”બકુડી”👱🏻♀ ની કમી છે.. ☝️😍😘

ઉફ્ફ.. ”બકુડી”👱🏻♀ આ તારી કલ્પના પણ અજીબ છે, જયારે દિલ માં આવે છે કંઈક નું કંઈક લખાઈ જ જાય છે.. ☝️😍😘

બનાવટી ઉપનામ રાખીને ”શાયરી” અહીંયા આમ લખવી પડે, મને લોકો ઓળખે એનો વાંધો નહી,
પણ… ”બકુડી” તને કોઈ ના ઓળખે એટલી ચિંતા તો મારે કરવી પડે.. ☝️😍😘

”બકુડી” એક તારુ હોવુ મને ક્યાથી ક્યા લઇ જાય છે, જેવી રીતે એક છાપરુ ચાર દીવાલને ઘર બનાવી જાય છે.. ☝️👌😘

ભગવાન એ મારા નસીબમા શુ લખ્યું છે ”I δont кท๑พ”
પણ…
”બકુડી” તને હુ ગમે એમ મેળવી લઇ ”тнαт ï кท๑พ”.. ☝️😍😘

પૂનમની રાતે ચાંદની🌟 વળખાાય છે, શીતળતાભર્યા સ્પર્શથી રાત મલકાય છે, 😍
”બકુડી” તારા ગુલાબી મુખ👱🏻♀ પર શરમના ફૂલની💐, મદહોશી જોઈ શરમ પણ શરમાય🙈 છે… ☝️😍😘

કોઈ કહે છે, ”ફૅન્સી” અને ”સ્ટાઈલિશ” વસ્ત્રો પહેરી પતિ સાથે ફરવું એટલે ”પ્રેમ”,
હું કહું છુ, સજીધજી ને તૈયાર થયેલી મારી ”બકુડી” ને આંખ ભરીને જોવી એટલે ”પ્રેમ”… ☝️😍😘

We are thinking u loved our Jo Bakudi Whatsapp Status. you can also checkout some new Categories.