દોસ્ત તારી ગેરહાજરી એટલે ”ફીલ” .. અને તારી હાજરી એટલે ”મહેફિલ” …! 👈
ઘણીવાર એવા જ દિવા દઝાડતા હોય છે
જેને, આપણે પવન થી બચાવતા હોય……!❤
મને બતાવો કે એવો પથ્થર ક્યાં મળે?
જે દિલ ઉપર રાખી ને બે જણ એકબીજા ને ભૂલી જાય💔
💑 ” તુ ” જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ ! 💑
👉 ” લડી 👊 લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ 💪 હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ! ! ” 👈
હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏
જેની નઝર માં હું સારો નથી … I think તેમણે
નેત્રદાન કારી દેવું જોઈએ ….😝
😜😜 ” હશે જો એને પ્રેમ 💑 તો સામે થી આવશે એ.. પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી. ” 😜😜
” મારા સ્વપ્ન 🙇 ઉપર એ હસી . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય 😍 હતું . . ”
💞💞 ” સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. ” 💞💞
” લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !! કેમ.કે ઘુંટણ છોલાયા વગર કોઈને ‘ સાઇકલ ‘ પણ…નથી આવડતી !!! ”
We’ll update more on Whatsapp Status in Gujarati Words. Also look at other categories to explore more.